(Credit Image : instagram)

20 : October

વીરેન્દ્ર સેહવાગ એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર છે

(Credit Image : instagram)

વીરેન્દ્ર સેહવાગનો જન્મ 20 ઓક્ટોબર 1978 રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

વીરેન્દ્ર સહેવાગના માતા-પિતાનું નામ, કૃષ્ણ અને કૃષ્ણા સહેવાગ છે

માતા-પિતા

(Credit Image : instagram)

વીરેન્દ્ર સેહવાગે1999 થી 2013 સુધી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું

વીરેન્દ્ર સેહવાગ

(Credit Image : instagram)

વીરેન્દ્ર સેહવાગને 2 બહેનો, મંજુ અને અંજુ છે

બહેન

(Credit Image : instagram)

વીરેન્દ્ર સેહવાગના નાના ભાઈનું નામ વિનોદ છે

ભાઈ

(Credit Image : instagram)

વીરેન્દ્ર સેહવાગે દિલ્હીની અરોરા વિદ્યા સ્કૂલમાં અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

વીરેન્દ્ર સહેવાગે વર્ષ 2004માં આરતી સહેવાગ સાથે લગ્ન કર્યા હતા

પત્ની

(Credit Image : instagram)

વીરેન્દ્ર સહેવાગની પત્નીનું નામ આરતી સહેવાગ છે

આરતી સહેવાગ

(Credit Image : instagram)

વીરેન્દ્ર સહેવાગને 2 દીકરા છે, આર્યવીર અને વેદાંત

2 દીકરા