(Credit Image : instagram)

24 : September

વિક્રાંત મેસીના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

વિક્રાંત મેસીનો જન્મ 3 એપ્રિલ 1987ના રોજ મુંબઈમાં થયો હતો

પરિવાર

(Credit Image : instagram)

વિક્રાંત મેસીના પિતાનું નામ જોલી મેસી છે

પિતા

(Credit Image : instagram)

વિક્રાંત મેસીની માતાનું નામ મીના મેસી છે

માતા

(Credit Image : instagram)

વિક્રાંત મેસીને એક મોટા ભાઈ મોઈન મેસી છે

ભાઈ

(Credit Image : instagram)

વિક્રાંતે હિટ શો 'બાલિકા વધુ' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી 

બાલિકા વધુ

(Credit Image : instagram)

વિક્રાંત મેસીએ અભિનેત્રી અને મોડેલ શીતલ ઠાકુર સાથે 2022માં લગ્ન કર્યા હતા

પત્ની

(Credit Image : instagram)

વિક્રાંત મેસીને એક પુત્ર છે

દીકરો

(Credit Image : instagram)

વિક્રાંત મેસીને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે

નેશનલ એવોર્ડ

(Credit Image : instagram)

'ધ સાબરમતી રિપોર્ટ', '12મી ફેઇલ' અને 'સેક્ટર 36' જેવી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે

હિટ ફિલ્મ