20  july 2024

શાકાહારી લોકો ઝડપથી મસલ્સ વધારવા આહારમાં સામેલ કરો આ ખોરાક

Pic credit - Socialmedia

જો તમે પણ શાકાહારી છો અને મસલ્સ વધારવા માંગો છો તો ખાઓ આ ફુડ

Pic credit - Socialmedia

ઘણા એવા ખોરાક છે જે શાકાહારી લોકો કોઈપણ ખચકાટ વિના ખાઈ શકે છે. 

Pic credit - Socialmedia

આ ખોરાક મસલ્સ ગેઈન કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

Pic credit - Socialmedia

મસલ્સ વધારવા કઠોળ, ચણા અને રાજમા વગેરે કારગર સાબિત થઈ શકે છે.

Pic credit - Socialmedia

પનીરમાં પણ ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તે મસલ્સ વધારવામાં ફાયદાકારક છે.

Pic credit - Socialmedia

સોયા વડીમાં પણ પ્રોટીનનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. તે મસલ્સ વધારવામાં ઘણી મદદ કરી શકે છે.

Pic credit - Socialmedia

પનીરની જેમ ટોફુ પણ શાકાહારીઓ માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે.

Pic credit - Socialmedia

કેળા પણ મસલ્સ વધારવા માટે ઉત્તમ ખોરાક છે. દૂધ સાથે તેનું સેવન કરવાથી વજનની સાથે મસલ્સ પણ ગેઈન કરી શકો છો

Pic credit - Socialmedia