29.8.2024
લડ્ડુ ગોપાલના જૂના કપડાનો આ રીતે કરો ઉપયોગ
Image -Social Media
દરેકના ઘરમાં ભગવાની પૂજા થતી હોય છે. આ સાથે જ તેમને અવનવા કપડાં પહેરાવતા હોઈએ છીએ.
મોટા ભાગના લોકોને પ્રશ્ન થતો હોય છે કે ભગવાનના જૂના કપડાનું શું કરવુ જોઈએ.
તમે ભગવાનના જૂના કપડામાંથી ઘરમાં રહેલા નાના બાળક માટે ઓશીકું બનાવી શકો છો.
તમે ભગવાનને બિરાજવાની ગાદી પણ આ જ કપડામાંથી તૈયાર કરી શકો છો.
ભગવાનના જૂના કપડાંમાં લગાવેલી લેસથી તમે મંદિર શણગારી શકો છો.
તમે ભગવાનના જૂના કપડાંમાંથી નાનું પર્સ તૈયાર કરી શકો છો. જેમાં તમે પૈસા રાખી શકો છો.
જો તમારે જૂના કપડાંનો ઉપયોગ ના કરવો હોય તો. તેને જમીનમાં દાટી પણ શકો છો.
ત્યારબાદ તેના પર છોડ પણ ઉગાડી શકો છો. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપેલી છે. TV9 ગુજરાતી પુષ્ટી કરતુ નથી )
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
ઘરવખરીની આ 8 વસ્તુઓ થાય છે એક્સપાયર, ઉપયોગ કરવાથી થઈ શકે છે નુકસાન
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો