24/11/2023

ઘરવખરીની  આ 8 વસ્તુઓ થાય છે એક્સપાયર, ત્યારબાદ ઉપયોગ કરવાથી થઈ શકે છે નુકસાન 

તમારે રોજિંદા ઉપયોગની વસ્તુઓનો કેટલો સમય ઉપયોગ કરવો જોઈએ. તેની માહિતી હોતી નથી.

ઓશીકાને 1 વર્ષથી વધારે સમય સુધી ઉપયોગ કરવાનું ટાળવુ જોઈએ.

જુતાનો ઉપયોગ 6 મહિના સુધી જ કરવો જોઈએ.

ટુવાલનો ઉપયોગ 1 થી 3 વર્ષ સુધી જ કરવો જોઈએ.

તો ટુથબ્રશનો 3 થી 4 મહિના સુધી જ ઉપયોગ કરવો જોઈએ.

કાંસકોનો માત્ર 6 મહિના સુધી ઉપયોગ કરવો જોઈએ.

ગાદલાનો વધારમાં વધારે 9 વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે.

કોન્ટેક્ટ લેન્સને દર 3 મહિના બદલવા જોઈએ. જો લાંબા સમય સુધી ન બદલવાથી આંખના ચેપનું જોખમ વધી શકે છે.

ગોળનું વધુ પડતુ સેવન કરવાથી થાય છે આ નુકસાન