(Credit Image : instagram)

07 : September

ઉર્ફી જાવેદના પરિવારમાં તેના માતાપિતા ત્રણ બહેનો અને એક ભાઈ છે

(Credit Image : instagram)

ઉર્ફી જાવેદનો જન્મ 15 ઓક્ટોમ્બર 1997માં લખનૌમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

ઉર્ફી જાવેદની માતાનું નામ ઝાકિયા સુલતાના છે

માતા

(Credit Image : instagram)

ઉર્ફી જાવેદના પિતાનું નામ ઇફરુ જાવેદ છે

પિતા

(Credit Image : instagram)

ઉર્ફી જાવેદની બહેનોના નામ આસ્ફી જાવેદ, ડોલી જાવેદ અને ઉરુસા છે

બહેન

(Credit Image : instagram)

ઉર્ફી જાવેદના ભાઈનું નામ સમીર અસલમ છે

ભાઈ

(Credit Image : instagram)

ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીથી ફેમસ થઈ છે

બિગ બોસ

(Credit Image : instagram)

ઉર્ફી જાવેદ તેના સ્ટાઈલિશ લુક માટે ચર્ચામાં રહે છે

સ્ટાઈલિશ લુક

(Credit Image : instagram)

ઉર્ફી જાવેદ તેના પરિવારનું ધ્યાન રાખે છે

પરિવાર

(Credit Image : instagram)

ઉર્ફી જાવેદ  ટીવી સિરિયલમાં પણ કામ કરી ચૂકી છે

ટીવી સિરીયલ