(Credit Image : instagram)

01 : December

ઉદિત નારાયણ ઝાનો જન્મ 1 ડિસેમ્બર 1955ના રોજ થયો હતો 

(Credit Image : instagram)

ઉદિત નારાયણના પિતાનું નામ હરે કિષ્ના ઝા હતું

ઉદિત નારાયણ 

(Credit Image : instagram)

ઉદિત નારાયણની માતાનું નામ ભુવનેશ્વરી ઝા હતું 

માતા

(Credit Image : instagram)

ઉદિત નારાયણે બે વાર લગ્ન કર્યા છે

2 વખત લગ્ન

(Credit Image : instagram)

 પહેલા રંજના નારાયણ ઝા સાથે (1984માં)

પહેલી પત્ની

(Credit Image : instagram)

 બીજા લગ્ન દીપા નારાયણ સાથે (1985માં)

બીજા લગ્ન

(Credit Image : instagram)

ઉદિત નારાયણને એક દીકરો આદિત્ય નારાયણ છે

દીકરો

(Credit Image : instagram)

 આદિત્ય નારાયણ એક સિંગર છે

 આદિત્ય નારાયણ  

(Credit Image : instagram)

 વર્ષ 2009માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા

   પદ્મશ્રી પુરસ્કાર

(Credit Image : instagram)

 ઉદિત પર્સનલ લાઈફને કારણે પણ સમાચારમાં રહ્યો છે

પર્સનલ લાઈફ