(Credit Image : instagram)

10 :August 

ટાઇગર શ્રોફના પરિવાર વિશે જાણીએ

(Credit Image : instagram)

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ તેની ફિલ્મ બાગી 4 ને લઈને ચર્ચામાં છે

બાગી-4

(Credit Image : instagram)

ટાઇગર શ્રોફનું સાચું નામ જય હેમંત શ્રોફ છે

જય હેમંત શ્રોફ

(Credit Image : instagram)

ટાઇગર શ્રોફનો જન્મ 2 માર્ચ 1990ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

ટાઇગર શ્રોફના પિતા, જેકી શ્રોફ એક ફેમસ અભિનેતા છે

પિતા જેકી શ્રોફ

(Credit Image : instagram)

ટાઇગર શ્રોફની માતા, આયેશા દત્ત એક ફિલ્મ નિર્માતા છે

માતા

(Credit Image : instagram)

ટાઇગરને એક નાની બહેન, કૃષ્ણા શ્રોફ છે, જે પણ એક ફિલ્મ નિર્માતા છે

બહેન

(Credit Image : instagram)

ટાઇગર શ્રોફ બોલિવુડનો એક્શન હીરો છે

 એક્શન હીરો

(Credit Image : instagram)

ટાઇગર શ્રોફના દાદા ગુજરાતી હતા

દાદા

(Credit Image : instagram)

ટાઇગર શ્રોફ હીરોપંતી ફિલ્મથી બોલવિુડ ડેબ્યુ કર્યું હતુ

ડેબ્યુ