સ્વામીની કહેલી આ પાંચ વાતોની બાંધી લો ગાંઠ, સફળતા ચુમશે તમારા કદમ

22 Aug 2024

Credit: Twitter

જો તમે તમે ખુદ પર વિશ્વાસ નથી કરતા તો ઈશ્વર પર પણ તમારો વિશ્વાસ ડગવા લાગે છે.

ખુદ પર વિશ્વાસ રાખો

જ્યા સુધી જીવો ત્યાં સુધી શીખવાનો દૌર ચાલુ રાખો કારણ કે અનુભવ જ જિંદગીમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે .

જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક

જીવનમાં કોઈપણ જોખમથી ન ડરો, જો આપ જીતી જશો તો નેતૃત્વ કરશો અને જો હારશો તો તમે માર્ગદર્શન કરી શકશો. 

જીવનમાં જોખમ લેતા શીખો

જે સત્ય છે તેને હિંમતથી કોઈ ડર રાખ્યા વિના કહો, તેનાથી કોને મુશ્કેલી થશે  કે શું મુશ્કેલી આવશે  તેના પર ધ્યાન ન દો.

હંમેશા હિંમતથી સત્ય કહો

ઉઠો, જાગો અને ત્યાં સુધી ન રોકાવો જ્યાં સુધી લક્ષ્યની સિદ્ધિ ન થાય 

લક્ષ્યને પ્રાપ્ત કરો

તાકત જીવન છે, નબળાઈ મૃત્યુ છે, વિસ્તાર જીવન છે, સંકોચન મૃત્યુ છે, પ્રેમ જીવન છે, ધૃણા મૃત્યુ છે.

પ્રેમ- જીવન અને ધૃણા- મૃત્યુ

ચિંતન કરો, ચિંતા નહીં, નવા વિચારોને જન્મ આપો

નવા વિચારોને આપો જન્મ

એક સમયે એક કામ કરો અને આવુ કરવાથી તમારી સમગ્ર આત્માને તેમા પરોવી દો અને બાકીનું બધુ જ ભૂલી જાઓ.

એક સમયે એક કામ કરો

તમને કોઈ ભણાવી ન શકે, કોઈ આદ્યાત્મિક બનાવી ન શકે. તમારે બધુ જ અંદરથી શીખવુ જોઈએ. આત્માથી મોટો કોઈ શિક્ષક નથી.

આત્મા જ સર્વશ્રેષ્ઠ શિક્ષક