11 august 2024

રોજ એક મુઠ્ઠી પલાળેલા મગ ખાવાથી જાણો શું થાય છે?

Pic credit - Socialmedia

ઘણીવાર આપણે પ્રોટીન માટે ચીઝ, ઈંડા અને ચિકન પર આધાર રાખીએ છીએ, પણ તેનાથી વધારે પ્રોટીન છે મગમાં

Pic credit - Socialmedia

મગ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કોપર જેવા ખનિજોથી ભરપૂર છે. આ સિવાય તેમાં ફોલેટ, ફાઈબર અને વિટામિન B6 પણ હોય છે.

Pic credit - Socialmedia

આમ તો આપડે સૌ તેનું શાક બનાવીને કે બાફીને ખાઈએ છે છીએ પણ તેને પલાળીને કાચા ખાવાથી ગજબના ફાયદા થાય છે

Pic credit - Socialmedia

ત્યારે મગને પલાળીને ખાવાથી શરીરમાં શું ફાયદા થાય છે ચાલો જાણીએ

Pic credit - Socialmedia

પલાળેલા મૂંગનો ફાઈબર અને પ્રોટીનથી ભરપુર છે આથી તેને ખાધા પછી જલદી ભૂખ લાગતી નથી અને વજન નિયત્રીંત રહે છે.

Pic credit - Socialmedia

પલાળેલા મગ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને મસલ્સ ક્રેમ્પ્સને અટકાવે છે.

Pic credit - Socialmedia

પલાળેલા મગ ફાઇબરથી સમૃદ્ધ છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે શરીરને પુરતું ન્યુટ્રિશન આપે છે. 

Pic credit - Socialmedia

પલાળેલા મગમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તે શરીરમાં ઇન્સ્યુલિન, બ્લડ ગ્લુકોઝ અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

Pic credit - Socialmedia

લીલા મગમાં એન્ટી-ઈંફ્લેમેટરી ગુણ હોય છે જે ગેસના બનતો અટકાવે છે. તે પચવામાં સરળ છે અને તમને સ્વસ્થ રાખવા માટે ઉત્તમ છે.

Pic credit - Socialmedia

પલાળેલા મગ એનિમિયાને રોકવામાં મદદ કરે છે અને શરીરમાં નવું લોહી બનાવે છે.

Pic credit - Socialmedia