13.8.2024
ગંઠોડા ખાવાથી થાય છે અઢળક ફાયદા
Image - Social Media
ભારતમાં મોટાભાગના ઘરમાં ગંઠોડાનો ઉપયોગ કરવામાં આવે છે.
ગંઠોડાને પીપરીમૂળ કે પીપરીમૂળના નામે પણ લોકો ઓળખે છે. આનું સેવન કરવાથી અનેક લાભ થાય છે.
પીપરીમૂળનું સેવન કરવાથી શરદી અને ખાંસીને દૂર કરવામાં મદદ કરે છે.
ગેસ, અજીર્ણ, આફરો, અરુચિ સહિતના રોગોમાં ગંઠોડાનું સેવન કરવુ હિતાવહ છે.
ગંઠોડાનું સેવન કરવાથી હૃદયના રોગોમાં પણ ઘણો ફાયદો થાય છે.
બાળકોને ભૂખ ના લાગતી હોય તો તેમને દૂધ સાથે ગંઠોડાનું સેવન કરાવાથી લાભ થાય છે.
ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટીમાં રાહત મળે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
ઘરવખરીની આ 8 વસ્તુઓ થાય છે એક્સપાયર, ઉપયોગ કરવાથી થઈ શકે છે નુકસાન
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો