(Credit Image : instagram)

27  : September

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર થલાપતિ વિજયે રાજકારણમાં પણ એન્ટ્રી કરી છે

(Credit Image : instagram)

થલાપતિ વિજયનો જન્મ 22 જૂન 1994ના રોજ મદ્રાસમાં થયો છે

પરિવાર

(Credit Image : instagram)

સાઉથ અભિનેતા થલાપતિ વિજયનું સાચું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે 

થલાપતિ વિજય

(Credit Image : instagram)

થલાપતિ વિજયના પિતા, એસ.એ. ચંદ્રશેખર એક પ્રખ્યાત દિગ્દર્શક હતા

અભિનેતા

(Credit Image : instagram)

થલાપતિ વિજયની માતા શોભા એક પ્લેબેક સિંગર હતી

પ્લેબેક સિંગર

(Credit Image : instagram)

થલાપતિ વિજય થલાપતિએ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી 

બાળકલાકાર

(Credit Image : instagram)

થાલાપતિ વિજયે 1999માં સંગીતા સોર્નાલિંગમ સાથે લગ્ન કર્યા હતા  

પત્ની

(Credit Image : instagram)

થાલાપતિ વિજયને એક પુત્ર અને એક પુત્રી છે

2 બાળકો

(Credit Image : instagram)

રિપોર્ટ અનુસાર, વિજયની કુલ સંપત્તિ લગભગ 500 કરોડ રૂપિયા છે 

નેટવર્થ

(Credit Image : instagram)

વિજયની ‘તમિલનાડુ વેત્રી કઝગમ’ (ટીવીકે) ની રેલીમાં 39 લોકોના મોત થયા

 ‘તમિલનાડુ વેત્રી કઝગમ’  રેલી