(Credit Image : instagram)

13 : October

તમન્ના ભાટિયાનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

તમન્નાનો જન્મ 21 ડિસેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાના પિતા સંતોષ ભાટિયા છે

પિતા

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાની માતા રજની ભાટિયા 

માતા

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાના મોટા ભાઈનું નામ આનંદ ભાટિયા છે

ભાઈ

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાના પિતા હીરાના વેપારી છે અને તેની માતા ગૃહિણી છે

પિતા હિરાના વેપારી

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાના ભાઈ આનંદ ભાટિયાના લગ્ન  ડૉક્ટર કાર્તિકા ચૌધરી સાથે થયા છે

ભાઈ

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાએ પોતાનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં પૂર્ણ કર્યું છે

શિક્ષણ

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાએ બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પણ મેળવી છે

ડિગ્રી

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી

ફિલ્મ