(Credit Image : instagram)

11 :August 

તમન્ના ભાટિયાનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

તમન્નાનો જન્મ 21 ડિસેમ્બર 1989 ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

તમન્ના ભાટિયા એક સામાન્ય પરિવારમાંથી આવે છે

તમન્ના ભાટિયા પરિવાર

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાના પિતા સંતોષ ભાટિયા હીરાના વેપારી છે

પિતા હિરાના વેપારી

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાની માતા રજની ભાટિયા ગૃહિણી છે

માતા

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાને એક મોટો ભાઈ આનંદ ભાટિયા છે જે યુએસમાં ડૉક્ટર છે

ભાઈ

(Credit Image : instagram)

તમન્નાએ અભ્યાસ મુંબઈની માણેકજી કૂપર એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલમાંથી કર્યો હતો

અભ્યાસ

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાએ 13 વર્ષની ઉંમરે અભિનય શીખવાનું શરૂ કર્યું હતું 

અભિનય

(Credit Image : instagram)

તમન્ના ભાટિયાએ બોલિવૂડ ડેબ્યુ 'ચંદા સા રોશન ચેહરા' થી કરી હતી

બોલિવુડ

(Credit Image : instagram)

તમન્નાની ગણતરી આજે ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીઓમાં થાય છે

પૈસાદાર અભિનેત્રી