(Credit Image : instagram)

27 : October

સુઝાન ખાનનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

સુઝાન ખાનનો જન્મ 26 ઓક્ટોબર 1975 રોજ મુંબઈમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

સુઝાન ખાન ઇન્ટિરિયર  ડિઝાઇનર  અને ફેશન ડિઝાઇનર છે

સુઝાન ખાન

(Credit Image : instagram)

સુઝાન ખાનના પિતાનું નામ સંજય ખાન છે

પિતા

(Credit Image : instagram)

સુઝાન ખાનની માતાનું નામ ઝરીન કતરક ખાન છે

માતા

(Credit Image : instagram)

સુઝાન ખાનના ભાઈનું નામ ઝાયેદ ખાન છે

ભાઈ

(Credit Image : instagram)

સુઝાન ખાનને 2 બહેનો ફરાહ ખાન એલી અને સિમોન ખાન છે

બહેનો

(Credit Image : instagram)

સુઝાન ખાને ચાર વર્ષ ડેટિંગ કર્યા પછી 2000માં ઋતિક રોશન સાથે લગ્ન કર્યા

ઋતિક રોશન

(Credit Image : instagram)

સુઝાન ખાને 2013માં તેમના 13 વર્ષ જૂના સંબંધો તોડ્યો હતા

ઋતિક રોશનથી અલગ

(Credit Image : instagram)

સુઝાન ખાન અને ઋતિક રોશન 2 બાળકોના માતા-પિતા છે

બાળકો