(Credit Image : instagram)

19   : November

સુષ્મિતા સેનનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ હૈદરાબાદમાં થયો હતો

(Credit Image : instagram)

સુષ્મિતા સેનના પિતાનું નામ શુબીર સેન છે

પિતા

(Credit Image : instagram)

સુષ્મિતા સેનની માતાનું નામ શુભ્રા સેન છે  

માતા

(Credit Image : instagram)

  સુષ્મિતા સેનનો એક નાનો ભાઈ રાજીવ સેન છે

ભાઈ

(Credit Image : instagram)

  સુષ્મિતા સેને નવી દિલ્હીમાં એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટ અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

  સિકંદરાબાદમાં સેન્ટ એન હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો

હાઈસ્કુલ

(Credit Image : instagram)

  સુષ્મિતા સેન બે દત્તક પુત્રીઓની માતા છે

દીકરી

(Credit Image : instagram)

  સુષ્મિતા સેન ભારતની પ્રથમ મિસ યુનિવર્સ હતી

મિસ યુનિવર્સ

(Credit Image : instagram)

  સુષ્મિતા સેને 1996માં આવેલી ફિલ્મ 'દસ્તક'થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો

ફિલ્મ

(Credit Image : instagram)

  સુષ્મિતા સેનની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો 100 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે

નેટવર્થ