(Credit Image : instagram)

02   : November

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ પટનામાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

સુશાંતે ટીવી સિરિયલોથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

સુશાંત સિંહ રાજપુત

(Credit Image : instagram)

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020ના રોજ આત્મહત્યા કરી હતી

આત્મહત્યા

(Credit Image : instagram)

સુશાંત સિંહ રાજપૂતે ખૂબ જ નાની ઉંમરે પોતાની માતા ગુમાવી દીધી હતી

માતા

(Credit Image : instagram)

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 4 બહેનોમાં સૌથી નાનો છે

4 બહેનો

(Credit Image : instagram)

સુશાંત સિંહનો બહેનો સાથે સંબંધ ખુબ જ ગાઢ હતો

 બહેનો સાથે સંબંધ

(Credit Image : instagram)

સુશાંત સિંહ પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હતી

અભ્યાસ

(Credit Image : instagram)

ટેલિવિઝન સીરિયલ "પવિત્ર રિશ્તા" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

પવિત્ર રિશ્તા

(Credit Image : instagram)

સુશાંત સિંહ રાજપૂતે એમ.એસ. ધોની,"શુદ્ધ દેશી રોમાન્સ," "પીકે," અને "ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી" જેવી ફિલ્મોમાં કામ કર્યું છે

ફિલ્મો