(Credit Image : instagram)

14   : September

સૂર્યકુમાર યાદવ એશિયા કપમાં ભારતીય ટીમનો કેપ્ટન છે

(Credit Image : instagram)

 સૂર્યકુમાર યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

 સૂર્યકુમાર યાદવના પિતા અશોક યાદવ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા

પિતા

(Credit Image : instagram)

સૂર્યકુમાર યાદવની માતા સ્વપ્ના યાદવ એક ગૃહિણી છે

માતા

(Credit Image : instagram)

સૂર્યકુમાર યાદવ અને દેવીશાની મુલાકાત કોલેજમાં થઈ હતી

પત્ની

(Credit Image : instagram)

 સૂર્યકુમારની પત્નીનું નામ દેવીશા શેટ્ટી છે

   દેવીશા શેટ્ટી 

(Credit Image : instagram)

સૂર્યકુમાર યાદવે દેવીશા શેટ્ટી સાથે તેમણે 2016 માં લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

સૂર્યકુમારના નામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં અનેક મોટા રેકોર્ડ છે

રેકોર્ડ

(Credit Image : instagram)

સૂર્યકુમાર યાદવ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે

ટી20 કેપ્ટન

(Credit Image : instagram)

14 માર્ચ 2021ના રોજ તેમણે ઈંગ્લેન્ડ સામે T20I માં પ્રવેશ કર્યો હતો

ટી20 ડેબ્યુ