(Credit Image : instagram)

17:August 

સની દેઓલનો જન્મ 19 ઓક્ટોબર 1956ના રોજ થયો છે

(Credit Image : instagram)

સની દેઓલના પિતાનું નામ ધર્મેન્દ્ર અને માતાનું નામ પ્રકાશ કૌર છે

માતા

(Credit Image : instagram)

સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે

પત્ની

(Credit Image : instagram)

સની દેઓલનો એક નાનો ભાઈ બોબી દેઓલ છે

ભાઈ

(Credit Image : instagram)

સની દેઓલને બે બહેનો વિજયતા અને અજીતા છે 

બહેન

(Credit Image : instagram)

હેમા માલિની સની દેઓલની સાવકી માતા છે

સાવકી માતા

(Credit Image : instagram)

અભિનેત્રીઓ એશા દેઓલ અને આહના દેઓલ તેમની નાની સાવકી બહેનો છે

સાવકી બહેન

(Credit Image : instagram)

સની દેઓલના પિતરાઈ ભાઈ અભય દેઓલ પણ એક અભિનેતા છે

પિતરાઈ ભાઈ

(Credit Image : instagram)

સની દેઓલના 2 પુત્રો કરણ દેઓલ અને રાજવીર દેઓલ છે

2 પુત્રો

(Credit Image : instagram)

સની દેઓલના નાના દીકરા રાજવીર દેઓલે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે

બોલિવુડ ડેબ્યુ