(Credit Image : instagram)

08  : October

એસએસ રાજામૌલીનું પૂરું નામ કોડુરી શ્રીશૈલમ રાજામૌલી છે

(Credit Image : instagram)

એસએસ રાજામૌલીનો જન્મ 10 ઓક્ટોબર 1973ના રોજ થયો છે 

જન્મ

(Credit Image : instagram)

એસ. એસ. રાજામૌલીના પિતા, વી. વિજયેન્દ્ર પ્રસાદ એક જાણીતા લેખક હતા

એસ. એસ. રાજામૌલી 

(Credit Image : instagram)

એસ. એસ. રાજામૌલીની માતાનું નામ રાજનંદિની છે

માતા

(Credit Image : instagram)

એસએસ રાજામૌલીના કાકા (તેમના પિતાના ભાઈ), શિવ શક્તિ દત્તા 

ભાઈ

(Credit Image : instagram)

એસ. એસ. રાજામૌલીએ 2001માં રમા રાજામૌલી સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

એસ. એસ. રાજામૌલીની પત્ની ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરે છે

પત્ની

(Credit Image : instagram)

 એસ. એસ. રાજામૌલીને એક પુત્ર, એસ. એસ. કાર્તિકેય છે

દીકરો

(Credit Image : instagram)

એસ. એસ. રાજામૌલીને એક દત્તક પુત્રી, એસ. એસ. મયુખા છે

દત્તક દીકરી

(Credit Image : instagram)

એસએસ રાજામૌલીની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ નંબર 1 હતી. જેમાં જુનિયર એનટીઆર સાથે કામ કર્યું  

પહેલી ફિલ્મ