01 august 2024

સવારે ખાલી પેટ અંકુરિત મેથી ખાવાથી જાણો શું થાય છે? 

Pic credit - Socialmedia

આયુર્વેદમાં મેથીને શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે જેનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે થાય છે.

Pic credit - Socialmedia

તેમાં આલ્કલોઇડ્સ, વિટામિન સી, પોટેશિયમ અને આયર્ન છે તે સાથે પ્રોટીન, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે.

Pic credit - Socialmedia

અંકુરિત મેથી ખાવાથી શરીરને ગજબના ફાયદા થાય છે, ત્યારે ચાલો જાણીએ 

Pic credit - Socialmedia

અંકુરિત મેથી કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે. ખાલી પેટે ફણગાવેલી મેથી અવશ્ય ખાઓ.

Pic credit - Socialmedia

અંકુરિત મેથી રોજ ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને તેથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે

Pic credit - Socialmedia

અંકુરિત મેથીનો ઉપયોગ પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ કરે છે. PMS લક્ષણો પણ ઘટાડી શકે છે.

Pic credit - Socialmedia

અંકુરિત મેથી વાળ  માટે પણ બેસ્ટ છે તે ડેન્ડ્રફની સમસ્યા ઓછી કરે છે અને વાળ ચમકદાર બનાવે છે

Pic credit - Socialmedia

અંકુરિત મેથી પાઈલ્સની સમસ્યામાં રાહત આપે છે અને પાચનને ઝડપી બનાવવામાં મદદરૂપ છે.

Pic credit - Socialmedia

અંકુરિત મેથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થશે. તમે રોજ સલાડમાં ફણગાવેલી મેથી ખાઈ શકો છો.

Pic credit - Socialmedia