29  july 2024

કોલેસ્ટ્રોલ ઘટાડવા આહારમાં સામેલ કરો આ 6 ફુડ

Pic credit - Socialmedia

આજકાલ ઘણા લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળી રહી છે. તેના કારણે હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે.

Pic credit - Socialmedia

શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતા શ્વાસની તકલીફ, થાક , ચક્કર અને અચાનક વજનમાં વધારો જેવા લક્ષણો દેખાઈ શકે છે. 

Pic credit - Socialmedia

ત્યારે તમારી જીવનશૈલી અને આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરી વધતા ખરાબ કોલેસ્ટ્રોલને અટકાવી શકો છોૃ

Pic credit - Socialmedia

હાઈ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવા માટે તમે લસણનું સેવન રોજ સવાર-સાંજ કરી શકો છો.

Pic credit - Socialmedia

એક ગ્લાસ પાણીમાં બે ચમચી એપલ સીડર વિનેગર નાંખીને તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલમાં રાહત મળે છે.

Pic credit - Socialmedia

બાજરી, રાગી જેવા આખા અનાજ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરુપ સાબિત થશે

Pic credit - Socialmedia

આખા અનાજની જેમ, રાજમા, મગ જેવા કઠોળ પણ આ દર્દીઓ માટે બેસ્ટ છે

Pic credit - Socialmedia

ફાઈબરથી ભરપૂર ફળો જેમ કે સફરજન, નાસપતી અને બેરી, કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે

Pic credit - Socialmedia

સોયા વાળી વસ્તુઓ તમારા આહારમાં સામેલ કરીને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકો છો.

Pic credit - Socialmedia