30  july 2024

પાણીમાં પલાળેલી અખરોટ ખાવાથી જાણો શું થાય છે?

Pic credit - Socialmedia

સુપરફૂડ અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં આયર્ન, મેગ્નેશિયમ, પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ જેવા તત્વો હોય છે.

Pic credit - Socialmedia

અખરોટને લોકો ઘણી રીતે ખાય છે. જોકે તમે તેને પલાળીને ખાઓ છો તો તેના ફાયદા ડબલ થઈ જાય છે.

Pic credit - Socialmedia

પલાળેલી અખરોટ પચવામાં સરળ થઈ જાય છે અને તેના પોષક તત્વોને શરીર સારી રીતે ઓબઝોબ કરી શકે છે. ત્યારે ચાલો જાણીએ તેને ખાવાના ફાયદા

Pic credit - Socialmedia

પલાળેલી અખરોટ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે અને તમારા હાર્ટને હેલ્ધી રાખે છે

Pic credit - Socialmedia

પલાળેલી અખરોટનું નિયમિત સેવન શરીરના વજનને નિયંત્રિત કરી શકાય છે. 

Pic credit - Socialmedia

પાચન શક્તિમાં પણ પલાળેલી અખરોટ વધારો કરે છે જેનાથી પાચનતંત્રમાં સુધારો થાય છે.

Pic credit - Socialmedia

પલાળેલા અખરોટ શરીરમાં એનર્જીની સાથે તમારી ફિટનેસ પણ જાળવવામાં પણ મદદ કરે છે.

Pic credit - Socialmedia

પાલાળેલી અખરોટ હાડકા માટે ફાયદાકારક છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત આપે છે

Pic credit - Socialmedia

પલાળેલી અખરોટ ત્વચાને ચમક આપે છે અને નરમ બનાવે છે સાથે જ વાળમાં પણ ચમક આપે છે અને મજબુત બનાવે છે.

Pic credit - Socialmedia