25  july 2024

અઠવાડિયામાં દૂર થઈ જશે સાંધાના દુખાવો,આહારમાં સામેલ કરો આ વસ્તુ

Pic credit - Socialmedia

આજકાલ ઘણા લોકો સાંધાના દુખાવાથી પીડાય છે, જ્યારે પહેલાના જમાનામાં સાંધાનો દુખાવો માત્ર વૃદ્ધો સુધી જ સીમિત હતો, પરંતુ આજે આ દર્દ નાની ઉંમરે પણ થાય છે.

Pic credit - Socialmedia

પોષક તત્વોની અછત, નબળી જીવનશૈલી, સ્થૂળતા અને કસરતના અભાવને કારણે સાંધાનો દુખાવો થઈ શકે છે.

Pic credit - Socialmedia

ઘણી વખત બદલાતી ઋતુમાં આ દુખાવો ખૂબ જ પરેશાન કરી દે છે,ત્યારે તે વ્યક્તિ ન તો ચાલી શકે છે અને ન તો બરાબર બેસી શકે છે.

Pic credit - Socialmedia

સાંધાનો દુખાવો ઓછો કરવા તમારા આહારમાં આ ફુડ જરુર સામેલ કરો

Pic credit - Socialmedia

આહારમાં કેલ્શિયમ વાળો ખોરાકનો સમાવેશ કરો જેમ કે દૂધ, દહીં અને પનીરમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે

Pic credit - Socialmedia

લીલા શાકભાજી પણ સાંધાના દુખાવામાં રાહત આપે છે આથી પાલક, બ્રોકોલી અને કોબીજ જેવા લીલા શાકભાજીનું સેવન કરો.

Pic credit - Socialmedia

માછલી અને તેના તેલમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડમાં દુખાવા વિરોધી ગુણ હોય છે. આ હાડકાના દુખાવામાં રાહત આપે છે

Pic credit - Socialmedia

આહારમાં બદામ, ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

Pic credit - Socialmedia

આખા અનાજ પણ શરીર માટે ફાયદાકારક છે. તેના સેવનથી શરીરમાં ફેટી એસિડનું ઉત્પાદન ઓછું થાય છે

Pic credit - Socialmedia

આ સાથે મેથી દાણા કે મેથીના પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો તે પણ સાંધાના દુખાવામાં રાહત આપે છે.

Pic credit - Socialmedia