(Credit Image : instagram)

08 : September

શ્રિયા સરનના પરિવારમાં કોણ કોણ છે જાણો

(Credit Image : instagram)

શ્રિયા સરનનો જન્મ 11 સપ્ટેમ્બર 1982ના રોજ ઉત્તરાખંડના હરિદ્વારમાં થયો હતો 

જન્મ

(Credit Image : instagram)

શ્રિયા સરનની માતાનું નામ નીરજા સરન ભટનાગર છે

માતા

(Credit Image : instagram)

શ્રિયા સરનના પિતાનું નામ પુષ્પેન્દ્ર સરન ભટનાગર છે

પિતા

(Credit Image : instagram)

શ્રિયા સરનના મોટા ભાઈ અભિરૂપ સરન છે

ભાઈ

(Credit Image : instagram)

શ્રિયા સરનના પતિનું નામ આંદ્રે કોશિવ છે

પતિ

(Credit Image : instagram)

શ્રિયાએ 2018માં તેના બોયફ્રેન્ડ અને રશિયન ટેનિસ ખેલાડી આંદ્રેઈ કોશીવ સાથે લગ્ન કર્યા હતા

ટેનિસ ખેલાડી

(Credit Image : instagram)

શ્રિયા સરનને એક પુત્રી રાધા છે

દીકરી

(Credit Image : instagram)

અભિનેત્રી શ્રેયા સર ફિલ્મ 'દ્રશ્યમ'થી ચાહકોના દિલ પર છાપ છોડી છે

દ્રશ્યમથી ફેમસ

(Credit Image : instagram)

શ્રિયાએ પોતાના કરિયરની શરૂઆત 2001માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'ઈશ્તમ'થી કરી હતી

ડેબ્યુ