(Credit Image : instagram)

01  : October

શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયાનો મિડિલ ઓર્ડર બેટ્સમેન છે

(Credit Image : instagram)

ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરનો જન્મ 6 ડિસેમ્બર 1994ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

શ્રેયસ ઐયરના પિતાનું નામ સંતોષ ઐયર છે

પિતા

(Credit Image : instagram)

શ્રેયસ ઐયરની માતાનું નામ રોહિણી ઐયર છે

માતા

(Credit Image : instagram)

શ્રેયસ ઐયરની એક નાની બહેન, શ્રેષ્ઠા ઐયર છે

બહેન

(Credit Image : instagram)

શ્રેયસ ઐયરનો પરિવાર મૂળ કેરળના ત્રિસુરનો રહેવાસી છે 

પરિવાર

(Credit Image : instagram)

શ્રેયસ ઐયર 11 વર્ષની ઉંમરે ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો

ક્રિકેટ ક્લબ

(Credit Image : instagram)

શ્રેયસ ઐયરનું ઈન્ટરનેશનલ ડેબ્યુ નવેમ્બર 2017માં થયું હતુ

ડેબ્યુ

(Credit Image : instagram)

શ્રેયસ અય્યરે વર્લ્ડકપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ

વર્લ્ડકપ

(Credit Image : instagram)

શ્રેયસ અય્યરે કેકેઆરની ચેમ્પિયન બનાવી છે

કેકેઆર