(Credit Image : instagram)

12 : October

શ્રદ્ધા ડાંગર એક ગુજરાતી અભિનેત્રી અને મોડેલ છે 

(Credit Image : instagram)

શ્રદ્ધા ડાંગરનો જન્મ 15 ઓક્ટોબર 1994ના રોજ રાજકોટમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

શ્રદ્ધા ડાંગરના પિતાનું નામ વસંત ડાંગર અને માતાનું નામ ભાવના ડાંગર છે

પિતા

(Credit Image : instagram)

શ્રદ્ધા ડાંગરને બે નાના ભાઈ-બહેન છે, એક ભાઈ અને એક બહેન

ભાઈ-બહેન

(Credit Image : instagram)

શ્રદ્ધા ડાંગરની બહેન રિદ્ધિ ડાંગર એક અભિનેત્રી અને મોડેલ છે

બહેન

(Credit Image : instagram)

શ્રદ્ધા ડાંગરના પતિનું નામ આકાશ પંડ્યા છે

પતિ

(Credit Image : instagram)

શ્રદ્ધા ડાંગરે જાન્યુઆરી 2024માં આકાશ પંડ્યા સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

શ્રદ્ધા ડાંગરએ રાજકોટની મારવાડી એન્જિનિયરિંગ કોલેજમાંથી  અભ્યાસ કર્યો હતો.

અભ્યાસ

(Credit Image : instagram)

શ્રદ્ધાએ 'પપ્પા તમને નઈ સમજાય' થી પોતાના કરિયરની શરુઆત કરી હતી

ફિલ્મ

(Credit Image : instagram)

 ફિલ્મ 'હેલ્લારો' માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો

હેલ્લારો