(Credit Image : instagram)

07 : September

શેહબાઝ બદેશાનો જન્મ 19 મે 1991ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો

(Credit Image : instagram)

શેહબાઝ બદેશા એક પંજાબી પરિવારમાંથી આવે છે

પંજાબી પરિવાર

(Credit Image : instagram)

 શેહબાઝે તેમની બહેન શહનાઝ સાથે જોવા મળ્યા છે

શેહબાઝ  

(Credit Image : instagram)

શેહબાઝે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે

  વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી  

(Credit Image : instagram)

શેહબાઝના પિતા સંતોખ સિંહ ગિલ એક રાજકારણી છે

પિતા

(Credit Image : instagram)

શેહબાઝની માતા પરમિંદર કૌર ગૃહિણી છે

માતા

(Credit Image : instagram)

શેહબાઝ શહેનાઝ ગિલનો ભાઈ છે

શહેનાઝ ગિલનો ભાઈ 

(Credit Image : instagram)

અમૃતસર પંજાબનો રહેવાસી શેહબાઝ ફિટનેસ ફ્રીક છે 

  ફિટનેસ ફ્રીક  

(Credit Image : instagram)

શેહબાઝ બદેશા યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર, સિંગર અને અભિનેતા પણ છે

સિંગર

(Credit Image : instagram)

શહેનાઝ ગિલ પણ બિગ બોસ બાદ ખુબ ફેમસ થઈ છે

શહેનાઝ ગિલ