20 June 2024

PM મોદીએ જે આસનનો AI વીડિયો શેર કર્યો છે, જાણો તેને કરવાના ફાયદા

Pic credit - Socialmedia

PM મોદી યોગને તમારા જીવનમાં સામેલ કરવા વિનંતી કરી છે, આ સાથે 'યોગ-આસન'નો AI જનરેટેડ વીડિયો શેર કર્યો છે.

Pic credit - Socialmedia

આજે PM એ શશાંકાસનનો AI જનરેટેડ વીડિયો શેર કર્યો છે જેનો  અર્થ થાય છે સસલા જેવો પોઝ છે 

Pic credit - Socialmedia

 આ આસન કરતી વખતે તમારો દેખાવ આસન કરતી વખતે સસલા જેવી બને છે તેથી તેને શશાંકાસન કહેવામાં આવે છે.

Pic credit - Socialmedia

પીએમ મોદીએ કહ્યું કે શશાંકાસન કરવાથી થતા ફાયદા,જુઓ-VIDEO

Pic credit - Socialmedia

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો આ સરળ વસ્તુ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Pic credit - Socialmedia

આ આસન કરવાથી તણાવ અને ડિપ્રેશનમાં ઘટાડો થાય છે જો તમે આ આસન નિયમિત કરી રહ્યા છો તો તમારા ગુસ્સા પર પણ નિયંત્રણ રહેશે.

Pic credit - Socialmedia

કમરના દુખાવામાં પણ આ આસન ફાયદાકારક છે.

Pic credit - Socialmedia

નોંધ : સંધિવાથી, પીઠ અને હાઈ બીપીના દર્દીઓ આ આસનથી બચે કે પછી ડોક્ટરની સલાહથી કરવું

Pic credit - Socialmedia