Whatsapp પર ડિલીટ કરેલા મેસેજને કેવી રીતે વાંચી શકો છો? જાણો સરળ ટ્રિક

15 June 2024 

Image - Socialmedia

Whatsapp દુનિયાભરમાં સૌથી વધુ વપરાતું મેસેજિંગ એપ્લીકેશન પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમને ઘણા ફીચર જોવા મળે છે.

Image - Socialmedia

Whatsapp પર કોલિંગ, સ્ટિકર, ડોક્યૂમેન્ટ શેયરિંગ સહિત ઘણા ફીચર્સ મળી રહ્યા છે. જેમાંથી એક ફીચર ડિલીટ કરવાનું પણ છે.

Image - Socialmedia

ત્યારે કોઈ તમને મેસેજ મોકલીને તે મેસેજને ડિલીટ કરી દે કે પછી  'message delete for everyone'કરી દે અને તમે તે મેસેજ શું હતો તે જોવા માંગો તો શું કરવું 

Image - Socialmedia

જ્યારે કોઈ મેસેજ ડિલીટ કરી દે ત્યારે તે મેસેજ શું હતો તેને જાણવાની જિજ્ઞાસા વધી જાય છે ત્યારે આ ટ્રિકથી તમે તે ડિલીટ મેસેજ ને પણ જોઈ શકો છો

Image - Socialmedia

તેના માટે તમારે કોઈ થર્ડ પાર્ટીની જરુર નથી તમારા ફોનમાં એક સેટિંગ કરી તમે તે આરામથી જોઈ શકશો

Image - Socialmedia

ડિલીટ મેસેજ વાંચવા માટે તમે પહેલા settingમાં જાવ તે બાદ તમારા ફોનમાં Notificationsનું ઓપ્શન દેખાશે તેને ક્લિક કરો

Image - Socialmedia

આ બાદ તમને ત્યાં Notification Historyનું ઓપ્શન મળશે તેના પર જાવ 

Image - Socialmedia

અહીં તમને તમામ નોટિફિકેશન દેખાશે અલગ અલગ એપની અલગ અલગ નોટિફિકેશન જોઈ શકશો અને ડિલીટ કરેલ મેસેજ પણ વાંચી શકશો

Image - Socialmedia

આ માત્ર 24 કલાકની જ નોટિફિકેશન બતાવશે આ સાથે તેમા માત્ર ડિલીટ કરેલા મેસેજ વાંચી શકશો ફોટો કે વીડિયો નહીં જોઈ શકો

Image - Socialmedia