મેલોનીએ PM મોદી સાથે જે મોબાઈલથી સેલ્ફી લીધી તે ફોન કયો છે? જાણો તેની કિંમત 

15 June 2024 

Image - Socialmedia

આ ફોનથી મેલોનીએ ફરી લીધી PM મોદી સાથે સેલ્ફી

Image - Socialmedia

ઈટલીના પીએમ જોર્જિયા મેલોનીના શહેરમાં આયોજિત G7 સમ્મેલનમાં PM મોદી પહોંચ્યા હતા.

Image - Socialmedia

 જ્યોર્જિયા મેલોનીએ PM મોદી સાથે સેલ્ફી લીધી હતી તેનો વીડિયો પણ બનાવી પોસ્ટ કર્યો છે

Image - Socialmedia

મેલોનીની આ સેલ્ફી ફરી ચર્ચામાં આવી છે જોકે તેની સાથે તેમના હાથમાં જોવા મળી રહેલા ફોનની પણ ચર્ચા થઈ રહી છે.

Image - Socialmedia

ત્યારે શું તમે જાણો છો મેલોનીએ જે ફોનથી પીએમ મોદી સાથે સેલ્ફી લીધી તે ફોન કયો છે અને તેની કિંમત શું છે?

Image - Socialmedia

આ ફોટોમાં મેલોનીના હાથમાં જે ફોન હતો તે iPhoneનું મોડલ છે.

Image - Socialmedia

ફોટો મુજબ આ ફોન iPhone 15 Pro Max લાગી રહ્યો છે જેની કિમંત 1.5 લાખ રુપિયા છે

Image - Socialmedia

મેલોનીના ફોનની સાથે કવરની પણ ચર્ચા થઈ રહી છે તે મેલોની દીકરીએ તેમને ભેટમાં આપ્યું છે  

Image - Socialmedia