(Credit Image : instagram)

22   : September

શાલિની પાંડેનો જન્મ 23 સપ્ટેમ્બર 1993ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો

(Credit Image : instagram)

શાલિની પાંડે એક અભિનેત્રી અને નિર્માતા છે 

અભિનેત્રી

(Credit Image : instagram)

શાલિની પાંડે ખુબ સુંદર છે 

શાલિની પાંડે

(Credit Image : instagram)

શાલિની પાંડે  અર્જુન રેડ્ડી (2017) થી તેલુગુ ફિલ્મમાં એનેટ્રી કરી હતી

અર્જુન રેડ્ડી

(Credit Image : instagram)

શાલિની પાંડે મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી છે

જબલપુર

(Credit Image : instagram)

શાલિની પાંડે થિયેટરમાં કારકિર્દી શરૂ કર્યા પછી, તેલુગુ, તમિલ અને બોલિવુડની ફિલ્મોમાં કામ કર્યું

ફિલ્મો

(Credit Image : instagram)

શાલિની પાંડે  કમ્પ્યુટર સાયન્સમાં BEની ડિગ્રી પણ મેળવી છે

અભ્યાસ

(Credit Image : instagram)

શાલિની પાંડે બોલિવુડ ફિલ્મ "મહારાજ" માં જોવા મળી હતી

બોલિવુડ ફિલ્મ

(Credit Image : instagram)

શાલિની પાંડે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

સોશિયલ મીડિયા

(Credit Image : instagram)

શાલિની પાંડે તેના ચાહકો સાથે ગ્લેમરસ ફોટા અને વીડિયો શેર કરે છે

ફોટો