(Credit Image : instagram)

07  : October

શાહિદ કપૂરના પરિવાર વિશે જાણીએ

(Credit Image : instagram)

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરનો જન્મ 25 ફેબ્રુઆરી 1981ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

શાહિદ કપૂરના પિતાનું નામ પંકજ કપૂર છે

પિતા

(Credit Image : instagram)

શાહિદ કપૂરની માતાનું નામ નીલિમા અઝીમ છે

માતા

(Credit Image : instagram)

શાહિદ કપૂરની પત્નીનું નામ મીરા રાજપૂત છે

પત્ની

(Credit Image : instagram)

શાહિદ કપૂરના સાવકા પિતા રાજેશ ખટ્ટર, સાવકી માતા સુપ્રિયા પાઠક છે

સાવકા માતા-પિતા

(Credit Image : instagram)

શાહિદ કપૂરનો સાવકા ભાઈ રૂહાન કપૂર, સાવકી બહેન સનાહ કપૂર, ઈશાન ખટ્ટર છે

સાવકા ભાઈ-બહેન

(Credit Image : instagram)

શાહિદ કપૂરે 2003 માં ફિલ્મ 'ઇશ્ક વિશ્ક' થી ડેબ્યૂ કર્યું હતું

ડેબ્યુ

(Credit Image : instagram)

શાહિદ કપૂરને 2 બાળકો મીશા અને ઝૈન છે

બાળકો

(Credit Image : instagram)

શાહિદ કપૂરે 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે

પત્ની