પિતાની મરજી વગર લગ્ન કરવા જઈ રહી છે સોનાક્ષી? પિતા બોલ્યા-આજકાલ બાળકો મા બાપને નથી પુછતા 

11 June 2024 

Image - Socialmedia

સોનાક્ષી સિન્હા 23 જૂને લગ્ન કરવા જઈ રહી છે, પણ દીકરીના લગ્નને લઈને પિતાને જ કોઈ જાણકારી નથી

Image - Socialmedia

એક મીડિયા સાથે વાત કરતા શત્રુઘ્ન સિન્હા એ કહ્યું કે તેમને દીકરા લગ્ન વિશે કઈ જ નથી ખબર, સોશિયલ મીડિયાથી જાણકારી મળી 

Image - Socialmedia

શત્રુઘ્ન એ કહ્યું- હું અત્યારે દિલ્હીમાં છું, ઈલેક્શનના રિઝલ્ટ બાદ અહી આવ્યો છું પણ અહીં આવીને મારી દીકરીના મેરેજ પ્લાનની મીડિયા દ્વારા જાણ થઈ

Image - Socialmedia

જ્યારે પુછવામાં આવ્યું કે તે લગ્ન કરવા જઈ રહી છે તેના પર સિન્હાએ કહ્યું ના મને હજુ સુધી કોઈ જાણકારી નથી 

Image - Socialmedia

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે મને એટલુ જ ખબર છે જેટલુ મે મીડિયામાં વાચ્યું, મને કહી દેશે તો હું અને મારી પત્ની તેને આશીર્વાદ આપવા જરુર જઈશું

Image - Socialmedia

શત્રુઘ્ન સિન્હા વાત કરતા થોડા ઈમોશન લાગી રહ્યા હતા અને કહ્યું કે તેમની દીકરીના નિર્ણય પર તેમને ભરોસો છે તે કોઈ ગૈર કાનૂની કામ કે ખોટો નિર્ણય નહી લે

Image - Socialmedia

શત્રુઘ્નએ કહ્યું કે આજકાલના બાળકો ક્યાં પરવાનગી લે છે, તે તો માત્ર માહિતી આપે છે

Image - Socialmedia

મેં મારી દીકરીના લગ્નની યોજના વિશે કોઈને વાત કરી નથી 

Image - Socialmedia