ક્યારેય ન પહેરતા બીજાની પહેરેલી ઘડિયાળ, લાવી શકે છે તમારો ખરાબ સમય

30 May, 2024 

Image - Instagram

ઘણા લોકોને આદત હોય છે કે તેઓ વગર વિચાર્યે બીજાની વસ્તુઓ વાપરવા કે  પહેરવા લાગે છે

Image - Instagram

જો કે, વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે અન્યની કેટલીક વસ્તુઓનો ઉપયોગ તમને સમસ્યાઓમાં મૂકી શકે છે.

Image - Instagram

વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ ક્યારેય પણ બીજા વ્યક્તિની ઘડિયાળ ન પહેરવી જોઈએ.

Image - Instagram

વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવી છે.

Image - Instagram

ત્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ, બીજાની ઘડિયાળ પહેરવી શુભ નથી. આવું કરવાથી તમારો ખરાબ સમય આવી શકે છે.

Image - Instagram

જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જ્યારે વ્યક્તિ કોઈ બીજાની વસ્તુને ધારણ કરે છે ત્યારે તે વસ્તુમાં સારી અને ખરાબ બંને શક્તિઓ રહે છે.

Image - Instagram

આથી માનવ શરીર ખૂબ જ ઝડપથી નકારાત્મકતાને આકર્ષે છે. આ કારણથી બીજાના કપડા, રુમાલ કે ઘડિયાળ જેવી વસ્તુઓ ન પહેરવી જોઈએ.

Image - Instagram

નોંધ : આ લખાણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સામાન્ય માન્યતાના આધારે લખવામાં આવ્યું છે 

Image - Instagram