આખરે કેટલુ ભણેલી છે BJP સાંસદ કંગના રનૌત જાણો છો તમે?

9 June 2024 

Image - Socialmedia

હિમાચલની મંડી લોકસભા સીટથી ચૂંટણી જીતનાર બોલિવુડની અભિનેત્રી કંગના એક વાર ફરી ચર્ચામાં છે.

Image - Socialmedia

હાલ જ ચંદીગઢમાં થયેલા થપ્પડ કાંડ બાદ અભિનેત્રીને લઈને ચર્ચા થઈ રહી છે

Image - Socialmedia

આમ તો કંગના તેના નિવેદનોને કારણે લાઈમ લાઈટમા રહે છે ત્યારે BJPની સાંસદ બનતા લોકો જાણવા માંગે છે કે કંગનાની એજ્યુકેશન ક્વાલિફિકેશન શું છે?

Image - Socialmedia

તો ચાલો જાણીએ બોલીવુડની દબંગ કહેવાતી કંગના રનૌત કેટલુ ભણી છે

Image - Socialmedia

રિપોર્ટ્સ અનુસાર કંગના માત્ર  10 પાસ છે.

Image - Socialmedia

કંગના એ 12thની પરીક્ષા આપી હતી પરંતુ તે તેમાં નાપાસ થઈ હતી.

Image - Socialmedia

કંગના મેડિકલ ફિલ્ડમાં જવા માંગતી હતી પરંતુ 12thમાં નાપાસ થયા બાદ તેનું સપનું અધૂરું રહી ગયું.

Image - Socialmedia

કંગનાએ 16 વર્ષની ઉંમરે ઘર છોડી દીધુ હતુ, જે બાદ તેણે પોતાની મહેનતથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું અને હવે BJP સાંસદ પણ બની ગઈ છે. 

Image - Socialmedia