(Credit Image : instagram)

09  : October

સારા ખાન એક ભારતીય અભિનેત્રી છે 

(Credit Image : instagram)

સારા ખાનનો જન્મ 6 ઓગસ્ટ 1989ના રોજ ભોપાલમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

સારા ખાનના પિતાનું નામ પરવેઝ ખાન છે

પિતા

(Credit Image : instagram)

સારા ખાનની માતાનું નામ સીમા ખાન છે

માતા

(Credit Image : instagram)

સારા ખાનને એક બહેન, આયરા ખાન છે

બહેન

(Credit Image : instagram)

સારા ખાન હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે

ફિલ્મ

(Credit Image : instagram)

સારા ખાને બિગ બોસ 4માં ભાગ લીધો હતો

બિગ બોસ 4

(Credit Image : instagram)

સારા ખાને પહેલા લગ્ન બિગ બોસ 4માં અલી મર્ચન્ટ સાથે કર્યા હતા

પહેલા લગ્ન

(Credit Image : instagram)

2011માં સારા ખાને છુટાછેડા લીધા હતા

છુટાછેડા

(Credit Image : instagram)

6 ઓક્ટોબર 2025ના રોજ સારા ખાને અભિનેતા ક્રિશ પાઠક સાથે લગ્ન કર્યા

બીજી વખત લગ્ન