(Credit Image : instagram)

12 :August 

સારા અલી ખાનનો જન્મ 12 ઓગસ્ટ 1995ના રોજ મુંબઈમાં થયો હતો

(Credit Image : instagram)

 સારા અલી ખાન બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી છે

સૈફ અલી ખાન દીકરી

(Credit Image : instagram)

સારા અલી ખાન અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી છે

માતા

(Credit Image : instagram)

સારા અલી ખાનના પટૌડી પરિવારમાંથી આવે છે

પટૌડી પરિવાર

(Credit Image : instagram)

સારા અલી ખાનના માતા-પિતા બોલિવુડમાં કામ કરી ચૂક્યા છે

સારાઅલી ખાન  પરિવાર

(Credit Image : instagram)

 સારાના માતાપિતાએ 2004માં છૂટાછેડા લીધા હતા

છૂટાછેડા

(Credit Image : instagram)

 સારા અલીની સાવકી માતા કરીના કપૂર છે

સાવકી માતા

(Credit Image : instagram)

સારા અલી ખાનને બે સાવકા ભાઈઓ છે

સાવકા ભાઈ

(Credit Image : instagram)

સારા અલી ખાનના ભાઈનું નામ ઇબ્રાહિમ અલી ખાન છે

ભાઈ

(Credit Image : instagram)

સારા અલી ખાને કેદારનાથથી બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ

બોલિવુડ ડેબ્યુ