(Credit Image : Twitter)

11  : June

સપના ચૌધરી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે

(Credit Image : instagram)

સપના ચૌધરીનો જન્મ 25 સપ્ટેમ્બર 1990 રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

સપના ચૌધરીને 2 બહેનો છે

બહેન

(Credit Image : instagram)

સપના ચૌધરીએ 12 વર્ષની ઉંમરે કરિયરની શરુઆત કરી હતી

કરિયર

(Credit Image : instagram)

સપના ચૌધરી એક લોકપ્રિય ડાન્સર, સિંગર અને અભિનેત્રી છે

ડાન્સર

(Credit Image : instagram)

સપના ચૌધરીન હરિયાણવી લોક સંગીત અને નૃત્ય (રાગિની) માટે જાણીતી છે 

રાગિની

(Credit Image : instagram)

સપના ચૌધરીને બિગ બોસ 11 (2017) થી ઓળખ મળી  

બિગ બોસ

(Credit Image : instagram)

 સપના ચૌધરીએ વીર સાહુ સાથે લગ્ન કર્યા છે

વીર સાહુ

(Credit Image : instagram)

સપના ચૌધરી અને વીર સાહુ 2 બાળકોના માતા-પિતા છે

માતા-પિતા

(Credit Image : instagram)

સપના ચૌધરીએ પતિ વીર સાહુ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે

વિવાદ