(Credit Image : instagram)

10   : November

સંજય ખાનનો જન્મ 3 જાન્યુઆરી 1940ના રોજ બેંગ્લોરમાં થયો હતો

(Credit Image : instagram)

સંજય ખાનના પિતાનું નામ સાદિક અલી ખાન છે

પરિવાર

(Credit Image : instagram)

સંજય ખાનની માતાનું નામ બીબી ફાતિમા બેગમ છે

માતા

(Credit Image : instagram)

સંજય ખાન 22 વર્ષથી ફિલ્મી દુનિયાથી દૂર છે

ફિલ્મ

(Credit Image : instagram)

સંજય ખાનના પાંચ ભાઈઓ અને બે બહેનો હતા

5 ભાઈ-બહેન

(Credit Image : instagram)

સંજય ખાને નવી દિલ્હીના  કેમ્બ્રિજ સ્કૂલમાંથી સિનિયર કેમ્બ્રિજની ડિગ્રી મેળવી હતી

અભ્યાસ

(Credit Image : instagram)

સંજય ખાને 1964માં આવેલી ફિલ્મ "હકીકત" થી અભિનયની શરૂઆત કરી હતી

કરિયર

(Credit Image : instagram)

સંજય ખાને 60, 70 અને 80 ના દાયકામાં અનેક હિટ ફિલ્મો આપી

ફિલ્મો

(Credit Image : instagram)

સંજય ખાનની પત્નીનું નામ ઝરીન કાતરક છે, જેનું નિધન થયું છે

પત્ની

(Credit Image : instagram)

સંજય ખાનને 4બાળકો છે. સુઝાન ખાન, સિમોન અરોરા, ફરાહ અલી ખાન અને ઝાયેદ ખાન

બાળકો