(Credit Image : instagram)

17 : June

સામંથા રૂથ પ્રભુ સાઉથની ફેમસ અભિનેત્રી છે

સામંથા રૂથ પ્રભુ માત્ર એક્ટિંગ માટે જ નહી પરંતુ ફેશન માટે પણ ફેમસ છે

સામંથા રુથ પ્રભુ

(Credit Image :  instagram)

અભિનેત્રી તેના લુકથી ચાહકોના દિલ જીતી લે છે

સાઉથ અભિનેત્રી

(Credit Image :  instagram)

સામંથા રૂથ પ્રભુ ફિલ્મ Maa Inti Bangaramને લઈ ચર્ચામાં

Maa Inti Bangaram

(Credit Image :  instagram)

અભિનેત્રી ફિલ્મનું પ્રમોશન કરી રહી છે

ફિલ્મ પ્રમોશન

(Credit Image :  instagram)

ફિલ્મનું નિર્માણ તેમના પતિ, નિર્માતા રાજ નિદિમોરુ દ્વારા કરવામાં આવ્યું છે

પતિ રાજ નિદિમોરુ

(Credit Image :  instagram)

સામંથાએ બનારસી ઓર્ગેન્ઝા સાડી પહેરી હતી

 બનારસી ઓર્ગેન્ઝા સાડી  

(Credit Image :  instagram)

સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો સાડી લુકના ફોટો પોસ્ટ કર્યો છે

સાડી લુક

(Credit Image :  instagram)

રિપોર્ટ અનુસાર સામંથાની સાડીની કિંમત લગભગ 80,000 છે

સાડીની કિંમત  80,000 

(Credit Image :  instagram)

 બ્લાઉઝની કિંમત 36,900 રૂપિયા છે

બ્લાઉઝ 36,900

(Credit Image :  instagram)