(Credit Image : instagram)

17   : September

સચિન તેંડુલકરના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

સચિન તેંડુલકરને "ક્રિકેટના ભગવાન" કહેવામાં આવે છે 

"ક્રિકેટના ભગવાન" 

(Credit Image : instagram)

સચિન તેંડુલકરના પિતાનું નામ રમેશ તેંડુલકર છે

પિતા

(Credit Image : instagram)

સચિન તેંડુલકરની માતાનું નામ રજની તેંડુલકર છે

માતા

(Credit Image : instagram)

સચિન તેંડુલકરની પત્નીનું નામ અંજલિ તેંડુલકર છે

પત્ની

(Credit Image : instagram)

સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર છે

દીકરી

(Credit Image : instagram)

સચિન તેંડુલકરની પત્ની ડૉ. અંજલિ તેંડુલકર બાળરોગ નિષ્ણાત છે

પત્ની

(Credit Image : instagram)

અર્જુન તેંડુલકરે ટેસ્ટ અને વનડે ડેબ્યૂ પાકિસ્તાન વિરુદ્ધ કર્યું છે

ડેબ્યુ

(Credit Image : instagram)

અર્જુન તેંડુલકરની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ છે

દીકરો