(Credit Image : instagram)

10  : September

શ્રીસંતનો જન્મ 6 ફેબ્રુઆરી 1983ના રોજ કેરળમાં જન્મ થયો છે

(Credit Image : instagram)

શ્રીસંતના પિતાનું નામ સંતકુમારન નાયર છે

પિતા

(Credit Image : instagram)

શ્રીસંતની માતાનું નામ સાવિત્રી દેવી છે

માતા

(Credit Image : instagram)

શ્રીસંતને એક ભાઈ અને 2 બહેન પણ છે 

ભાઈ-બહેન

(Credit Image : instagram)

 શ્રીસંતે 2013માં ભુવનેશ્વરી કુમારી સાથે લગ્ન કર્યા છે

લગ્ન

(Credit Image : instagram)

 શ્રીસંતને બે બાળકો, એક પુત્રી અને એક પુત્ર છે

બાળકો

(Credit Image : instagram)

ભુવનેશ્વરી એક જ્વેલરી ડિઝાઇનર છે 

પત્ની

(Credit Image : instagram)

2008માં હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે વિવાદ થયો હતો

વિવાદ

(Credit Image : instagram)

2013માં IPLમાં સ્પોટ ફિક્સિંગ બાદ શ્રીસંત ક્રિકેટમાંથી લગભગ નિવૃત્તિ લઈ ચૂક્યો હતો 

ફિક્સિંગ

(Credit Image : instagram)

શ્રીસંતે પોતાની ફાસ્ટ અને આક્રમક બોલિંગના બળે ટીમ ઈન્ડિયામાં ખાસ ઓળખ બનાવી હતી

બોલિંગ