(Credit Image : instagram)

20 : August 

રૂબીનાનો જન્મ 26 ઓગસ્ટ 1989 ના રોજ શિમલામાં થયો હતો

(Credit Image : instagram)

રૂબીના દિલૈક એક ફેમસ ટીવી અભિનેત્રી છે

અભિનેત્રી

(Credit Image : instagram)

રૂબીના દિલૈકે બિગ બોસ 14ની વિજેતા છે

બિગ બોસ વિજેતા

(Credit Image : instagram)

રૂબીના દિલૈકના માતાપિતાના નામ ગોપાલ દિલાઈક, શકુંતલા દિલાઈક છે

માતા-પિતા

(Credit Image : instagram)

રૂબીના દિલૈકને એક બહેન છે

બહેન

(Credit Image : instagram)

રૂબીના દિલૈકે 21 જૂન 2018ના રોજ શિમલામાં અભિનેતા અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા

શિમલા

(Credit Image : instagram)

રૂબીના દિલૈકે 21 જૂન 2018ના રોજ શિમલામાં અભિનેતા અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા

શિમલા

(Credit Image : instagram)

રૂબીના દિલૈકે 27 નવેમ્બર 2023ના રોજ જોડિયા બાળકીને જન્મ આપ્યો છે

જોડિયા બાળકી

(Credit Image : instagram)

ટેલિવિઝન પર 'છોટી બહુ' તરીકે ફેમસ થઈ હતી

છોટી વહુ

(Credit Image : instagram)

 રૂબીના દિલૈક આજે નાના પડદા પર એક મોટું નામ બની ગઈ છે

 રૂબીના દિલૈક