(Credit Image : instagram)

09 : October

રોનિત રોયના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

રોનિત રોયનો જન્મ 11 ઓક્ટોબર 1965ના રોજ થયો છે 

જન્મ

(Credit Image : instagram)

રોનિત રોયના પિતાનું નામ બ્રોટિન બોઝ રોય અને માતાનું નામ ડોલી રોય છે

માતા-પિતા

(Credit Image : instagram)

રોનિતના પહેલા લગ્ન જોઆના સાથે થયા હતા, ત્યારબાદ છૂટાછેડા થયા હતા

લગ્ન

(Credit Image : instagram)

રોનિતના પહેલા લગ્ન જોઆના સાથે થયા હતા, ત્યારબાદ છૂટાછેડા થયા હતા

લગ્ન

(Credit Image : instagram)

રોનિત રોયની બીજી પત્નીનું નામ નીલમ સિંહ છે

બીજા લગ્ન

(Credit Image : instagram)

રોનિત રોયને બે બાળકો, પુત્રી અદોર અને પુત્ર અગસ્ત્ય છે

બાળકો

(Credit Image : instagram)

 રોનિત રોયનો ભાઈ રોહિત રોય પણ એક અભિનેતા છે

ભાઈ

(Credit Image : instagram)

રોનિત રોય સિક્યોરિટી કંપનીના માલિક છે

કંપની