(Credit Image : instagram)

19: October

રીવાબા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી બન્યા, પરિવાર જુઓ

(Credit Image : instagram)

રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાનો જન્મ 2 નવેમ્બર 1990ના રોજ રાજકોટમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

રીવાબા જાડેજાના પિતાનું નામ હરદેવસિંહ સોલંકી અને માતાનું નામ પ્રફુલ્લબા સોલંકી છે

માતા-પિતા

(Credit Image : instagram)

રીવા બાનું પિયરીયું રાજકોટ શહેરમાં છે

પિયરીયું

(Credit Image : instagram)

રીવા બાનું સાસરિયું જામનગરમાં છે

સાસરિયું

(Credit Image : instagram)

રીવાબા જામનગરના ધારાસભ્ય છે

ધારાસભ્ય

(Credit Image : instagram)

રીવાબા 2019માં ભાજપમાં જોડાયા હતા 

ભાજપ

(Credit Image : instagram)

રીવાબા જાડેજાએ 2016માં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

રીવા બાએ રાજકોટમાં અભ્યાસ કર્યો છે

અભ્યાસ