(Credit Image : instagram)

22   : September

બોલિવુડના ખુંખાર વિલનનો જુઓ પરિવાર

(Credit Image : instagram)

રિદ્ધી ડોગરાનો જન્મ 22 સપ્ટેમ્બર 1984ના રોજ દિલ્હીમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

રિદ્ધી ડોગરાએ દિલ્હીમાં શેખ સરાય સ્થિત એપીજય સ્કૂલમાંથી અભ્યાસ કર્યો 

અભ્યાસ

(Credit Image : instagram)

રિદ્ધી ડોગરાએ સાઈકોલોજીમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે

ગ્રેજ્યુએશન

(Credit Image : instagram)

રિદ્ધી ડોગરા ટીવી સિરિયલ, ફિલ્મ,વેબ સીરિઝ અને રિયાલિટો શોમાં પણ કામ કર્યું છે

કરિયર

(Credit Image : instagram)

રિદ્ધી ડોગરાએ 2011માં અભિનેતા રાકેશ બાપટ સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

રિદ્ધી ડોગરાએ 2019માં છૂટાછેડા લીધા હતા

છૂટાછેડા

(Credit Image : instagram)

રિદ્ધી ડોગરાનો ભાઈ અભિનેતા અક્ષય ડોગરા છે

ભાઈ

(Credit Image : instagram)

રિદ્ધી ડોગરાના કાકા ભારત સરકારના ભૂતપૂર્વ નાણા/રક્ષણ પ્રધાન અરુણ જેટલી હતા

કાકા

(Credit Image : instagram)

રિદ્ધી ડોગરાએ શાહરુખ ખાનની માતાનો રોલ પ્લે કરી ચર્ચામાં આવી હતી

જવાન