26  july 2024

કાનની અંદર જમા થયેલા મેલને દૂર કરવા માંગો છો તો અપનાવો આ ઘરેલુ ઉપચાર

Pic credit - Socialmedia

કાન આપણા શરીરનો ખૂબ જ સંવેદનશીલ અંગ છે. આવી સ્થિતિમાં તેને સાફ કરવું જરૂરી છે.

Pic credit - Socialmedia

જો આમ ન કરવામાં આવે તો કાન સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

Pic credit - Socialmedia

જો તમે સમય-સમય પર તમારા કાન સાફ નથી કરતા, તો દુખાવો, ખંજવાળ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે

Pic credit - Socialmedia

એટલું જ નહીં કાનમાં ગંદકી જમા થવાથી બહેરાશ પણ આવી શકે છે, ત્યારે આટલુ કરી લેવાથી મેલ આપો આપ બહાર આવી જશે 

Pic credit - Socialmedia

બદામના તેલના બે ટીપા કાનનાં મેલને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ માટે તેલને સહેજ ગરમ કરી નાંખો

Pic credit - Socialmedia

ડુંગળીના રસના ટીપા નાખવાથી પણ કાનનો મેલ ઉપર આવી જાય છે અને પછી તેને કોટનની મદદથી સાફ કરી શકો છો

Pic credit - Socialmedia

હૂંફાળા પાણીની મદદથી કાનમાં જમા થયેલ મેલ કાઢી શકાય છે આ માટે હળવા ગરમ પાણીમાં કોટન ડીપ કરી તેનાથી ટીપા કાનમાં નાખો

Pic credit - Socialmedia

ગ્લિસરીન પણ કાનમાં જામેલ મેલને નરમ કરવામાં મદદ કરે છે, અને આમ મેલ ઉપર આવી જાય છે

Pic credit - Socialmedia

નાળિયેરનું તેલ પણ બેસ્ટ રીત છે કાનમાંથી મેલ બહાર કાઢવાની, તેને પણ ગરમ કરી કાનમાં નાખો 

Pic credit - Socialmedia