(Credit Image : instagram)

19   : September

રવિ દુબેનો જન્મ  1983માં ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થયો હતો 

(Credit Image : instagram)

રવિ દુબેના પિતાનું નામ જ્ઞાન પ્રકાશ દુબે છે, તે એક સિવિલ એન્જિનિયર છે

પિતા

(Credit Image : instagram)

  રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મુંબઈમાંથી ટેલિકોમ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે 

અભ્યાસ

(Credit Image : instagram)

રવિ દુબેની પત્ની અભિનેત્રી અને નિર્માતા સરગુન મહેતા છે

પત્ની

(Credit Image : instagram)

રવિ દુબેએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી 

કરિયર

(Credit Image : instagram)

રવિ દુબે 2013માં સરગુન મહેતા સાથે લગ્ન કર્યા હતા

પત્ની

(Credit Image : instagram)

રવિ દુબે રામાયણ ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે

ફિલ્મ

(Credit Image : instagram)

રવિ દુબે ટીવીથી કારકિર્દીની શરૂઆત કરી 

 કારકિર્દી 

(Credit Image : instagram)

રવિ દુબને 'જમાઈ રાજા' થી ઓળખ મળી હતી

જમાઈ રાજા

(Credit Image : instagram)

રવિ દુબે અનેક રિયાલિટી શોમાં હોસ્ટ કર્યા

 રિયાલિટી શો