(Credit Image : instagram)

24 : October

રવિના ટંડનનો જન્મ 26 ઓક્ટોબર 1972ના રોજ મુંબઈમાં થયો છે

(Credit Image : instagram)

રવિના ટંડનના પિતાનું નામ રવિ ટંડન છે

પિતા

(Credit Image : instagram)

રવિના ટંડનની માતાનું નામ વીણા ટંડન છે

માતા

(Credit Image : instagram)

રવિના ટંડનના ભાઈનું નામ રાજીવ ટંડન છે

ભાઈ

(Credit Image : instagram)

રવિના ટંડને જુહુની જમનાબાઈ નરસી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું

શિક્ષણ

(Credit Image : instagram)

રવિના ટંડને પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલ તરીકે કરી હતી

મોડલ

(Credit Image : instagram)

રવિના ટંડનના પતિનું નામ અનિલ થડાની છે

પતિ

(Credit Image : instagram)

રવિના ટંડનને બે દત્તક પુત્રીઓ (પૂજા અને છાયા) છે

દત્તક બાળકો

(Credit Image : instagram)

રવિના ટંડનને એક પુત્ર (રણબીર થડાની) અને પુત્રી (રાશા થડાની) છે

દીકરો

(Credit Image : instagram)

રવિના ટંડનની દીકરી રાશા થડાની બોલિવુડ ડેબ્યુ કરી ચૂકી છે

દીકરી